મોરબી નજીક ટ્રેલર અને ટ્રક સામસામે આવી જતા ટ્રેલર રોડ ઉપરથી નીચે ઉતરી ગયું

- text


મોરબી : મોરબી નજીક ટ્રેલર અને ટ્રક સામસામે આવી જતા ટ્રેલર રોડ ઉપરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં જાનહાની થઈ નથી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી જેતપર રોડ ઉપર આવેલ જસમતગઢ ગામે આજે કન્ટેનર સાથેનું ટ્રેલર અબે ટ્રક સામસામે આવી જતા ટ્રેલર ચાલકે ટ્રકને તરવવા જતા ટ્રેલર રોડ ઉપરથી નીચે ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પણ થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.

- text

- text