હાલો ધુબાકા મારવા…. સંગમ વોટરપાર્કમાં માત્ર રૂ. 299માં જલસો થઈ જશે!!

વેવપુલ સહિતની અવનવી 18થી વધુ વોટરરાઈડ : કેન્ટીનમાં નમકીન, કોલ્ડડ્રિંક્સ અને આઈસ્ક્રીમ સહિતની વેરાયટી

બહારથી ફૂડ અને કૉસ્ચ્યુમ લઈ આવવાની પણ છૂટ : ઉનાળાની ગરમીમાં પરિવાર અને મિત્રો સાથે વિકેન્ડ ઉજવવાનું શ્રેષ્ઠ સ્થળ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ઓછા ખર્ચે જલસો કરવાનો સુવર્ણ અવસર આવ્યો છે. શહેરની એકદમ નજીક આવેલા સંગમ વોટર પાર્કમાં ખાસ ઓફર ચાલી રહી છે. તો તેનો લાભ લેવા પરિવાર કે મિત્રો સાથે જરૂર પધારો

મોરબી-રાજકોટ હાઇવે ઉપર શનાળા ખાતે હ્યુનડાઈના શો રૂમની બાજુમાં સંગમ વોટર પાર્ક આવેલ છે. જ્યાં મોરબીવાસીઓ આખો દિવસ પોતાના પરિવાર સાથે કે મિત્રો સાથે જલસો કરી શકે છે. અહીં વેવપુલ તેમજ 18 પ્રકારની મોટી રાઈડસ છે. આ ઉપરાંત અહીં કેન્ટીન પણ કાર્યરત છે. જ્યાં નમકીન, કોલ્ડડ્રિંક્સ અને આઈસ્ક્રીમ સહિતની અનેક આઇટમો મળે છે.

હાલ વેકેશનમાં અહીં ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 299ની એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જેમાં તમામ રાઈડ ફ્રી આવે છે. આ સાથે અહીં લોકો પોતાની પસંદ મુજબ રેસ્ટોરન્ટમાંથી સ્વખર્ચે જમવાનું પણ લઈ શકે છે. અહીં બહારથી ફૂડ અને કૉસ્ચ્યુમ લઈ આવવાની પણ છૂટ છે. તો પરિવાર કે મિત્રો સાથે આ વેકેશનનો યાદગાર બનાવવા એક વખત તો જરૂરથી સંગમ વોટરપાર્કની મુલાકાત લ્યો.

સંગમ વોટરપાર્ક
કિઆ શોરૂમની બાજુમાં,
સીએનજી પમ્પની સામે,
રાજકોટ હાઇવે,
શનાળા, મોરબી
સંપર્ક : 9316536454