તા. 7મીએ મોરબીના પીપળી ફીડર વિસ્તારમાં વીજ કાપ

- text


મોરબી : આગામી તા. તારીખ 7મે ને રવિવારના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલ મોરબી ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી પીપળી ફીડર સવારે 7 થી બપોરેના 2 વાગ્યા સુધી બંધ રહેશે.

- text

વીજકાપ ને પગલે પીપળી ફીડર હેઠળ આવતા તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસિડેન્સી, હરિગુણ રેસિડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં રવિવારે સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે.

- text