મોરબીના જેતપર ગામે પેપરમિલમા ગાંસડી માથે પડતા મહિલાનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ લેમીટ પેપર મિલમાં રતનબેન રમેશભાઈ બોસિયા ઉ.50 નામના મહિલા ગત તા.23 ના રોજ કારખાનામાં કામ કરતા હતા ત્યારે કાગળની ગાંસડી કમરના ભાગ ઉપર પડતા સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.24ના રોજ મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text