મોરબીમાં ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલ આધેડનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલા દિલીપભાઈ ગણપતદાસ અગ્રાવત ઉ.48 રહે.લીલાપર રોડ, પાંજરાપોળ સામે વાળાનું હોજમાં ડૂબી જતાં મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text