મોરબી નિવાસી હેમીબેન કાવરનું અવસાન

- text


મોરબી: હેમીબેન કલ્યાણજીભાઈ કાવર (ઉમર વર્ષ 90) તે રમેશભાઈ તથા રાજેશભાઈ (98256 46932, 97379 58601)ના માતાનું તારીખ 20/4/2023 ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 21/4/2023 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાક દરમ્યાન આસરો, આસોપાલવ સોસાયટી, બોની પાર્કની પાછળ, રાજા પાણીવાળી શેરી, રવાપર રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text