ટંકારામા છોટાહાથીની ઠોકરે આધેડનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા શહેરના મોરબી નાકા પાસે જીજે – 36 – V – 1485 નંબરના છોટાહાથી વાહનના ચાલકે ઠોકર મારી બાબુભાઇ બીજલભાઈ ટોળીયા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન બાબુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે છોટા હાથી વાહન ચાલક વિરુદ્ધ મૃતકના ભાઈ મેપાભાઈ બીજલભાઈ ટોળીયાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text