સમ્રાટ જવેલર્સમાં સમર ધમાકા : 1 લાખના દાગીના ઉપર સોનાનો સિક્કો ફ્રી, ઓફરના છેલ્લા 5 જ દિવસ

 

56 વર્ષનો વિશ્વાસ : અધધધ 1.80 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિ : આભુષણોનું એકથી એક ચડિયાતું એવું અદભુત કલેક્શન : ઓફર 20 એપ્રિલ સુધી જ લાગુ, તો જલ્દી કરો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સોનાની ખરીદીનો આ સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે સોનુ ખરીદવા માટેના શ્રેષ્ઠ અને વિશ્વસનીય સ્થળ એવા સમ્રાટ જવેલર્સમાં સમર ધમાકા ઓફર ચાલી રહી છે. જેમાં હવે માત્ર 5 જ દિવસ બચ્યા છે. તો આજે જ પધારો.

મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 1.80 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. અહીં એકથી એક ચડિયાતું જવેલરીનું કલેક્શન છે. વધુમાં અહીં તા.20 એપ્રિલ સુધી ધમાકા ઓફર ચાલી રહી છે. જેમાં રૂ.1 લાખથી વધુના સોનાના દાગીનાની ખરીદી ઉપર સોનાનો સિક્કો ફ્રી આપવામાં આવશે. આ ઓફર હવે માત્રને માત્ર 5 જ દિવસ બાકી રહ્યા છે.

અહીં એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લ્યે તેવા છે. તો આજે જ પધારો.

સંપર્ક
મો.નં. 9898223344
મો.નં. 6359223344
મો.નં. 6357223344

વેબસાઈટ
https://www.samratjewellers.com/
ઇન્સ્ટાગ્રામ
https://www.instagram.com/samrat_jewellerss/?hl=en