મોરબીમાં બાઈક ઉપરથી પડી જતા યુવકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રણછોડનગરમાં ઘર પાસે ઉભેલા મોટર સાયકલ ઉપર બેઠેલા કુલદીપસિંહ નરપતસિંહ રાણા ઉ.40 અચાનક બાઈક ઉપરથી પડી જતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text