હળવદ રેલવે સ્ટેશને ટ્રેન હેઠળ પડતું મૂકી આધેડનો આપઘાત

- text


હળવદ : હળવદ રેલવે સ્ટેશને આજે વહેલી સવારના 5:30 વાગ્યાની આસપાસ અંદાજે 50 વર્ષની ઉંમરના અજાણ્યા આધેડ વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. મૃતકે બ્લેક કલરનું પેન્ટ અને વાઈટ કલરનો શર્ટ પેરેલ છે. આ વ્યક્તિ અંગે કોઈને જાણવા મળે તે તાત્કાલિક ધાંગધ્રા રેલવે પોલીસ દિનેશભાઈનો મોબાઈલ નંબર 9879806609 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text