મોરબીવાસીઓ માટે સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ લાવ્યું છે ACની ધમાકેદાર ઓફર્સ

 

જુના ભાવમાં એસી ખરીદવાની ઉત્તમ તક : ફ્રી ફિટિંગ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ અને 0% ફાઈનાન્સ સહિતના અઢળક ફાયદાઓ
મોરબી જિલ્લાનો સૌથી વિશાળ અને વ્યાજબી ભાવ માટે પ્રખ્યાત એવો ભરોસાપાત્ર શો-રૂમ : Lloyd કંપનીના જિલ્લાના એકમાત્ર ડાયરેક્ટ ડીલર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળાની કાળઝાળ ગરમીમાં ACની ખરીદી ગરમ નહિ પડે. કારણે સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ ACની ધમાકેદાર ઓફર્સ લાવ્યું છે. તો ફાયદો મેળવવા આજે જ શો-રૂમની મુલાકાત લ્યો.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે પ્રભુકૃપામાં 4 માળનો ભવ્ય સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ કાર્યરત છે. અહીં એલઇડી, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન, એસી, ઓવન, હોમ થિયેટર, સહિતની તમામ આઇટમો મળે છે. આ શો રૂમ લોયડ કંપનીની મોરબી જિલ્લામાં એકમાત્ર ડાયરેક્ટ ડીલરશિપ ધરાવે છે.

અહીં અન્ય બ્રાન્ડ જેવી કે ઓજનરલ, મિત્સુબીસી, હિતાચી, પેનાસોનિક, IFB, LG, સેમસંગ, કેલ્વીનેટર, BPLની ભવ્ય અને વિશાળ ડિસ્પ્લે જોવા મળશે. ખાસ કરીને અહી AC ઉપર ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં AC જુના ભાવે આપવાની સાથે તેના ઉપર ફ્રી ફિટિંગ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, 0 ટકા ફાયનાન્સનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.

તો વહેલી તકે શો રૂમની મુલાકાત લઇ અને ઓફર્સનો લાભ લ્યો.

રવિવારે પણ શો રૂમ ખુલ્લો રહેશે

ઇન્સ્ટાગ્રામ

https://www.instagram.com/citylight_electricals_morbi/

ફેસબુક

https://www.facebook.com/citylight.electricals