જાંબુડિયા નજીક ટ્રક ટ્રેઇલર હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર જાંબુડિયા નજીક સર્વિસ રોડ ઉપર ટ્રક ટ્રેઇલર નંબર GJ – 03 – BY – 2974ના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક પ્રવીણભાઈ બીજલભાઈ સુરેલા રહે. જાંબુડિયા ગામની સિમ વાળાને ઇજાઓ પહોચતા ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text