વાંકાનેરના માટેલમા કિશન વોડકા અને વ્હીસ્કી સાથે ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે બાપા સીતારામની મઢુલી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે કિશન દેવશીભાઈ વીંઝવાડિયા નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની 6 બોટલ અને ગ્રેવીટી ગ્રીન એપલ વોડકા બ્રાન્ડ દારૂની 6 બોટલ મળી કુલ રૂ.4,050ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text