મોરબીના વાવડી રોડ ઉપર વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કપિલા હનુમાનજી મંદિર નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે નંદનવન શેરીમાં રહેતા કેટરિંગના ધંધાર્થી લાલજીભાઈ ખીમજીભાઈ પરમાર નામના યુવાનને વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4880 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text