શ્રેષ્ઠ કિંમતે સોનું ખરીદવાનું વિશ્વાસનીય સ્થળ એટલે JP જવેલર્સ : 6 ડિજિટના હોલમાર્કવાળા દાગીનાનું વિશાળ કલેક્શન

સરકારે નિયમ બદલ્યો, હવે 1 એપ્રિલથી માત્ર 6 ડિજિટવાળા અલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ ધરાવતા ઘરેણાનું જ ખરીદ-વેચાણ થઈ શકશે : અહીં સરકારના નવા નિયમ પ્રમાણે ઘરેણાનું વેચાણ

● 18 કેરેટના રૂ. 4550 /ગ્રામ
● 22 કેરેટના રૂ. 5150/ ગ્રામ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્દ્ર સરકારે સોનાની જ્વેલરી ખરીદવા અને વેચવાના નિયમમાં ફેરફાર કર્યો છે. 1 એપ્રિલથી 6 ડિજિટવાળા અલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગવાળા ઘરેણાં જ માન્ય ગણાશે. જ્યારે 4 ડિજિટ વાળા હોલમાર્કિંગ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. ત્યારે સરકારના નિયમ પ્રમાણે મોરબીના ખ્યાતનામ જે.પી જવેલર્સમાં હાલ 6 ડિજિટવાળા અલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગના ઘરેણાનું મોટું કલેક્શન છે..

મોરબીમાં નહેરુ ગેટ પાસે, સોની બજારમાં J.P. JEWELLERS વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. આ પેઢી શ્રેષ્ઠ કિંમતે સોનું ખરીદવાનું વિશ્વાસનીય સ્થળ છે. હાલ અહીં સરકારની ગાઈડલાઇન પ્રમાણે 6 ડિજિટના હોલમાર્કવાળા દાગીનાની ખૂબ મોટી વેરાયટી જોવા મળશે. તો આજે જ પધારો.

સૌરાષ્ટ્રના સૌથી વિશ્વાસપાત્ર ગણાતા, જે.પી. જવેલર્સમાં ઉપલબ્ધ કલેક્શન
● એન્ટીક કુંદન જડતર કલેકશન
● રાજપુતાના કલેકશન
● રિયલ ડાયમંડ કલેકશન
● બ્રાઈડલ કલેકશન
● ખાખુમોતી કલેક્શન
● ઈટાલીયન જવેલરી
● રોઝ ગોલ્ડ જવેલરી
● રિયલ પોલકી ડાયમંડ જવેલરી
● બીકાનેર જવેલરી
● જલ, ચુંદડી, છાબનું વિશાળ કલેક્શન

અહીં ભારત સરકાર દ્વારા માન્ય,
22 કેરેટ 916 BIS HALLMARK HUID
18 કેરેટ 750 BIS HALLMARK HUID
24 કેરેટ 999 ની લગડી
Real Diamond IGI sertified
તથા દરેક જવેલરી સર્ટીફાઈડ મળે છે.

એડ્રેસ:- સોની બઝાર, નેહરૂ ગેટ પાસે, મોરબી
મો.નં. :- 98252 62837
મો.નં. :- 99789 46000
મો.નં. :- 98980 33685
ફોન નં. :- 02822 – 233685

ફેસબુક
https://www.facebook.com/JPJewellersMorbi/

ઇન્સ્ટાગ્રામ
https://instagram.com/jp_jewellers_morbi?utm_medium=copy_link