મોરબીના લક્ષ્મીનગરમા ખેત મજુરે ઝેરી દવા પી લેતા મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે નરેશભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વાંડી દેહરી ગામના વતની બલરામ પુલસિંહ ચૌહાણ ઉ.44 નામના ખેત મજુરે અગમ્ય કારણોસર વાડીમાં ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text