કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં કાલે રવિવારે વરિષ્ઠ ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટની ઓપીડી

- text


ડો. સવજી નકુમ બાળકોને લગતી સમસ્યાઓની સચોટ સારવાર કરશે

મોરબી: મોરબીમાં ગુજરાતના વરિષ્ઠ ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ (B.PT, NDT(Pead) USA, G.S.C.P.T) તા. ૨૬ ફેબ્રુઆરીને રવિવારે સવારે ૧૦ થી ૧ કલાકે કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક, બીજો માળ, શિવ કોમ્પલેક્ષ, સંતોષ સિલેક્શનની બાજુમાં, કુળદેવી પાનની સામે, સર્કીટ હાઉસ ખાતે ઓપીડી યોજશે.

જેમાં બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે સી. પી. બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટીવ, ડાઉન સિંડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બિહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગ્રેશન, કોગનીટીવ થેરાપીની સારવાર કરવામાં આવશે. એપોઈન્ટમેન્ટ માટે ડો. મીતલ રૈયાણી મો. નં. +919727841107નો સંપર્ક કરવાનો રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text