હળવદ નજીક બાઈક ઉપર દેશી દારૂની ખેપ મારતા યુવાન ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ જવાના રસ્તેથી પોલીસે બાઈક ઉપર 9 લીટર દેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા જયદીપ દિનેશભાઇ ડાભી રહે. મયુરનગર નામના યુવાનને ઝડપી લઈ 25 હજારની કિંમતનું બાઈક, 5000ની કિંમતનો મોબાઈલ અને 180 રૂપિયાના દેશી દારૂ સહિત 25,180ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text