ઠાઠ-માઠ અને જલસા સાથે માણો યુરોપને : ફ્લેમિંગો લાવ્યું છે અનેક આકર્ષક સમર પેકેજ


બેસ્ટ હોટેલ અને બેસ્ટ ફૂડ : પ્રોફેશનલ્સ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવેલ પેકેજ : યુરોપની ટૂરમાં ફ્લેમિંગો જેટલી વ્યવસ્થા બીજે ક્યાંય જોવા નહીં મળે

( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. અનેકવિધ આકર્ષક ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમા ખાસ યુરોપના વિશેષ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં ગુજરાતી ટુર ઓપરેટર આખા યુરોપમાં ફરાવશે અને સ્થળોનું મહત્વ વ્યવસ્થિત રીતે સમજાવશે. પેકેજમાં બેસ્ટ હોટલ પ્રોવાઇડ કરવામાં આવે છે. આ સાથે વેજ, જૈન, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી અને ઘણી બધી અલગ અલગ વેરાયટીના ફૂડની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ટુર પ્રોફેશનલ દ્વારા ડિઝાઇન કરેલ હોય છે. જેમાં તમામ વસ્તુની ઝીણવટભરી તકેદારી રાખવાની સાથે આ ટુર કાયમ માટે યાદગાર બની રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો.

ફ્લેમિંગો ટુર્સ
બેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે,
સરદાર રોડ, મોરબી
મો.નં. 9712958501


યુરોપિયન ડ્રિમ્સ સમર

પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 30 એપ્રિલ, 7 મે, 14 મે, 21 મે, 28 મે, 4 જૂન , 11જૂન , 18 જૂન, 25 જૂન, 2 જુલાઈ, 16 જુલાઇ, 13 ઓગસ્ટ, 27 ઓગસ્ટ, 3 સપ્ટેમ્બર, 24 સપ્ટેમ્બર, 8 ઓક્ટોબર, 11 નવેમ્બર, 12 નવેમ્બર, 14 નવેમ્બર, 15 નવેમ્બર, 10 ડિસેમ્બર, 24 ડિસેમ્બર, 14 જાન્યુ.2024, 11 ફેબ્રુ. 2024, 24 માર્ચ 2024થી શરૂ થશે. 3 રાત્રી ફ્રાન્સમાં અને 4 રાત્રી સ્વિત્ઝર્લેન્ડમાં રહેશે. જેમાં 3 રાત્રી પેરિસમાં, 1 રાત્રી લુસન/ફ્રીબોર્ગ, 2 રાત્રી ઇન્ગલબર્ગ અને 1 રાત્રી ઝુરિચમાં રોકાણ રહેશે. પેકેજમાં 7 કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ, 7 ઇન્ડિયન ડિનર, 4 ઇન્ડિયન લંચ અને 2 પેકડ લંચ સામેલ રહેશે.


ઇન્થ્રેલિંગ યુરોપ સમર સ્પેશિયલ

પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 10 મે, 12 જુલાઈ, 16 ઓગસ્ટ, 20 સપ્ટે.,11 ઓક્ટો., 12 નવે.,14 નવે.થી શરૂ થશે. જેમાં 3 રાત્રી પેરિસમાં, 2 રાત્રી લુસન/ફ્રીબોર્ગ, 2 રાત્રી ઇન્ગલબર્ગ અને 2 રાત્રી ઝુરિચમાં રોકાણ રહેશે. પેકેજમાં 10 કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ, 5 ઇન્ડિયન લંચ, 3 પેકડ લંચ, 1 લોકલ લંચ અને 10 ઇન્ડિયન ડિનર સામેલ રહેશે.


યુરોપ યુરેકા

પેકેજ 16 રાત્રી અને 17 દિવસનું છે. ટુર 3 એપ્રિલ, 7 મે, 14 મે, 21 મે, 28 મે, 4 જૂન , 18 જૂન, 16 જુલાઇ, 13 ઓગસ્ટ, 3 સપ્ટેમ્બર, 2 ઓક્ટોબર, 14 નવેમ્બરથી શરૂ થશે. લંડનમાં 2 દિવસ, પેરિસમાં 3 દિવસ, બ્રુસેલ્સમાં 2 રાત્રી, વેનહેઇમમાં 1 રાત્રી, ઇન્ગલબર્ગમાં 2 રાત્રી, લુસનમાં 1 રાત્રી, ઝુરિચમાં 1 રાત્રી, ઇન્સબ્રુકમાં 1 રાત્રી, પેડોવામાં 1 રાત્રી, ફ્લોરેન્સમાં 1 રાત્રી, રોમમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 16 કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ, 13 ઇન્ડિયન લંચ, 2 પેકડ લંચ, અને 16 ઇન્ડિયન ડિનર સામેલ રહેશે.


યુરોપ એલીમેન્ટ્સ

પેકેજ 14 રાત્રી અને 15 દિવસનું છે. ટુર 16 મે, 20 મેં, 10 જૂન , 24 જૂન, 15 જુલાઇ, 12 ઓગસ્ટ, 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. લંડનમાં 2 રાત્રી, પેરિસમાં 3 રાત્રી, બ્રુસેલ્સમાં 2 રાત્રી, હેપેનહેઇમમાં 1 રાત્રી, ઝુરિચમાં 3 રાત્રી, ઇન્સબ્રુકમાં 1 રાત્રી, પેડોવામાં 1 રાત્રી, પ્રાટોમાં 1 રાત્રી, રોમમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 14 કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ, 11 ઇન્ડિયન લંચ, 2 પેકડ લંચ,13 ઇન્ડિયન ડિનર અને 1 પેકડ ડિનર સામેલ રહેશે.


 યુરોપિયન યુફોરિક

પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. ટુર 10 મે, 21 જૂન , 19 જુલાઇ, 9 ઓગસ્ટ, 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. લંડનમાં 2 રાત્રી, પેરિસમાં 3 રાત્રી, ઝુરિચમાં 3 રાત્રી, ઇન્સબ્રુકમાં 1 રાત્રી, પેડોવામાં 1 રાત્રી, પ્રાટોમાં 1 રાત્રી, રોમમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ, 6 ઇન્ડિયન લંચ, 4 પેકડ લંચ,11 ઇન્ડિયન ડિનર સામેલ રહેશે.


એક્સ્ટ્રાવેગન્ટ યુરોપ

પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. ટુર 14 મે, 21 મે, 11 જૂન, 25 જૂન , 16 જુલાઇ, 13 ઓગસ્ટ, 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. લંડનમાં 3 રાત્રી, પેરિસમાં 3 રાત્રી, ઝુરિચમાં 1 રાત્રી, લુસનમાં 2 રાત્રી અને ઇન્ગલબર્ગમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ, 6 ઇન્ડિયન લંચ, 3 પેકડ લંચ, 1 લોકલ લંચ, 11 ઇન્ડિયન ડિનર સામેલ રહેશે.



અમેઝિંગ ઓસ્ટ્રેલિયા એન્ડ નેચરલી ન્યુઝીલેન્ડ એક્સપિરિયન્સ

આ પેકેજ 18 રાત્રી અને 19 દિવસનું છે. ટુર 26 એપ્રિલથી શરૂ થશે. આ પેકેજમાં ગોલ્ડકોસ્ટમાં 3 રાત્રી, મેલબોર્નમાં 2 રાત્રી, કેઈરન્સમાં 2 રાત્રી, સીડનીમાં 2 રાત્રી, ઓકલેન્ડમાં 2 રાત્રી, રોટોરોમા 2 રાત્રી, કવીન્સટાઉનમાં 3 રાત્રી, ટવાઇઝલમાં 1 રાત્રી, ક્રાઇટ્સ ચર્ચમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 17 ઇન્ડિયન બ્રેકફાસ્ટ, 16 લંચ, 17 ડિનર સામેલ રહેશે.


ડ્રિમ સિંગાપુર – મલેશિયા વિથ ક્રુઝ

આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 18 મેથી શરૂ થશે. જેમાં કુલાલ્મપુરમાં 1 રાત્રી, જેન્ટિંગ આઇલેન્ડમાં 1 રાત્રી, સન વે લગુનમાં 2 રાત્રી, સિંગાપોરમાં 3 રાત્રી અને ક્રુઝમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 લંચ, 7 ડિનર અને 2 મિલ કુપન સામેલ રહેશે.


આફ્રિકન જમ્બો

આ પેકેજ 14 રાત્રી અને 15 દિવસનું છે. ટુર 23 મેથી શરૂ થશે. જેમાં જ્હોનસબર્ગમાં 1 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 4 રાત્રી, નાઇરોબીમાં 1 રાત્રી, મસાઇમારામાં 2 રાત્રી અને નેઇવશામાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 14 બ્રેકફાસ્ટ, 11 લંચ અને 14 ડિનર સામેલ રહેશે.


વોલ ઓફ સાઉથ આફ્રિકા

આ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 7 મે, 14 મે, 21 મે, 28 મે, 4 જૂન, 11 જુન, 18 જૂન, 24 ઓગસ્ટ, 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં જ્હોનસબર્ગમાં 2 રાત્રી, ક્રુગર નેશનલ પાર્કમાં 2 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 12 ડિનર સામેલ રહેશે.


એપિક દુબઈ

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 4 એપ્રિલ અને 14 એપ્રિલથી શરૂ થશે. આ પેકેજમાં 5 રાત્રી દુબઈમાં અને 1 રાત્રી અબુધાબીમાં રોકાણ રહેશે. પેકેજમાં 1 બ્રન્ચ, 2 લંચ, 6 ડિનર,1 બાર્બેક્યુ ડિનર, 1 પેકડ સ્નેક સામેલ રહેશે.


મેજિસ્ટિક કાશ્મીર

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 20 મે, 27 મેથી શરૂ થશે. આ પેકેજમાં 3 રાત્રી શ્રીનગરમાં, 1 રાત્રી ગુલમર્ગમાં અને 2 રાત્રી પહેલગામમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ અને 6 ડિનર સામેલ રહેશે.


ટેસ્ટફૂલ તુર્કી વિથ ઇન્ડિયન સેફ

આ પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. ટુર 1 જુન, 13 જૂન, 11 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર, 9 ઓક્ટોબર, 23 ઓક્ટોબર, 12 નવેમ્બર, 13 નવેમ્બર, 14 નવેમ્બર, 15 નવેમ્બર, 16 નવેમ્બર, 24 ડિસેમ્બરથી શરૂ થશે. પેકેજમા ઇસ્તંબુલમાં 3 રાત્રી, કેપેડોકીયામાં 2 રાત્રી, એન્ટાલીયામાં 3 રાત્રી, પમુકાલેમાં 1 રાત્રી, કુશડાસીમા 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 9 લંચ, 1 પેકડ લંચ અને 11 ડિનર સામેલ રહેશે.