ઉમા એક્ઝિબિશનમાં બહેનો મોટી સંખ્યામાં ઉમટ્યા : શોપિંગ માટે એકથી એક ચડિયાતી આઇટમો, કાલે શુક્રવારે છેલ્લો દિવસ

 

40થી વધુ સ્ટોલ : ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓનો ખજાનો એક જ સ્થળે : એક વખત મુલાકાત લેવા જેવી : બહેનો માટે ફ્રી એન્ટ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બહેનો માટે આજથી બે દિવસના ઉમા એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં બહેનો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. અહીં અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. તો આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લ્યો.

મોરબીમાં રવાપર ગામના ઝાપા પાસે શંકર મંદિર સામે આવેલ ઉમા હોલમાં કાલે તા.2 અને 3 એમ બે દિવસ ઉમા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં 40થી વધુ સ્ટોલ છે. જેમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓની વિશાળ વેરાયટી ઉપ્લબ્ધ છે.

સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમ જ લોકોને એક જ સ્થળેથી વ્યાજબી કિંમત એ વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે આજથી આ એક્ઝિબિશન શરૂ થયું છે. જેનો આવતીકાલે ગુરુવારે છેલ્લો દિવસ છે. આ એક્ઝિબિશનમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી છે. તો જરૂરથી મુલાકાત લ્યો.

વધુ વિગત માટે
મો.નં. 7284013741