મોરબીના ત્રાજપરમા જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રવિભાઇ અશોકભાઇ વરાણીયા, ધરમશીભાઇ ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશીયા અને જલાભાઇ સિંધાભાઇ ગોલતરને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1930 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text