મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા મેઈન રોડ ઉપરથી નિઝામ યુનુસભાઈ દાવલિયા નામના યુવાનને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text