મોરબીમાં Be U સ્માર્ટ સલૂનનો કાલે સોમવારથી પ્રારંભ, ખજુરભાઈ આપશે ખાસ હાજરી

 

શહેરના પ્રથમ સ્માર્ટ સલૂનમાં સ્માર્ટ મિરર હશે, જે હેર- સ્કિન ટ્રીટમેન્ટ કે મેકઅપ કેવો લાગશે તે એડવાન્સમાં જ બતાવી દેશે : લેડીઝ અને જેન્ટ્સ બન્નેના ડિપાર્ટમેન્ટ હશે, પ્રોફેશનલ ટિમ આપશે આકર્ષક લુક

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રથમ સ્માર્ટ સલૂન એવા Be U સ્માર્ટ સલૂનનો કાલે સોમવારથી પ્રારંભ થવાનો છે. જેમાં સાંજે ખજુરભાઈ ખાસ હાજરી આપવાના છે. તો દરેક મોરબીવાસીઓને આ પ્રસંગે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાયમોલની સામે આઈબીઆઈએસ સ્કવેરમાં ફર્સ્ટ ફ્લોરમાં Be U સ્માર્ટ સલૂનની કાલે 26 ડિસેમ્બરને સોમવારે સાંજે 4થી 6 દરમિયાન ઓપનિંગ સેરેમની યોજાનાર છે. જેમાં ગુજરાતમાં સોનુ સુદ ગણાતા એવા ખજૂરભાઈ એટલે કે નીતિન જાની ખાસ ઉપસ્થિત રહી મોરબીવાસીઓ સાથે વાતચીત કરવાના છે.

આ સલૂન શહેરનું પ્રથમ સ્માર્ટ સલૂન હશે. જેમાં સ્માર્ટ મીરર હશે. આ મિરર લેડીઝને મેકઅપ, હેરકટ કેવી લાગશે તે એડવાન્સમાં બતાવી દેશે. આ ઉપરાંત સ્કિન અને હેર ડાયગ્નોસિસ બતાવશે. અહીં લેડીઝ અને જેન્ટ્સના સેપ્રેટ ડિપાર્ટમેન્ટ હશે. અહીં દિલ્હી અને ગુજરાતનો પ્રોફેશનલ સ્ટાફ હશે. જે એકદમ સ્ટાઈલિશ લુક આપશે.

ઉલ્લેખનીય છે કે Be u સ્માર્ટ સલૂન દેશના 40થી વધુ શહેરોમાં 200 સલૂન ધરાવે છે. હવે મોરબીવાસીઓને ઘરઆંગણે આ સલૂનની સેવા મળવાની છે. તો એક વખત અહીંની સર્વિસનો લાભ જરૂરથી મેળવજો.

વધુ વિગત માટે

દિગંત પટેલ
મો.નં. 9316983096
મો.નં. 7984316459

રૂમીત પટેલ
મો.નં. 8849604004

ઇન્સ્ટાગ્રામ

https://www.instagram.com/reel/CmgrAvEIS2F/?igshid=MDJmNzVkMjY=