ગંગા માર્કેટિંગમાં વિન્ટર ધમાકા ઓફર : RO પ્લાન્ટ સાથે ગેસ ગીઝર અથવા ઇલેક્ટ્રિક વોટર હીટર તદન ફ્રી…

 

શ્રેષ્ઠ સર્વિસનો વાયદો, તમામ સ્પેરપાર્ટ્સ અને રીપેરીંગ સર્વિસ પણ મળશે : ગુણવત્તાયુક્ત ડોમેસ્ટિક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટનું આકર્ષક કિંમતે 1 વર્ષ ની ગેરંટી સાથે વેચાણ..

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગંગા માર્કેટિંગમાં વિન્ટર ધમાકા ઓફર આવી છે. જેમાં RO પ્લાન્ટ સાથે ગેસ ગીઝર અથવા ઇલેક્ટ્રિક વોટર હીટર ફ્રી માં આપવામાં આવી રહ્યું છે. આ સાથે તાત્કાલિક અને ઉત્તમ સર્વિસનો વાયદો તો ખરો જ, તો રાહ શેની જોવો છો ?? આજે જ આ ઓફરનો લાભ લ્યો.

મોરબી ના સામાકાંઠે મહેન્દ્રનગરમાં રામધન આશ્રમ સામે શ્યામ સિરામિક માર્કેટમાં પહેલા માળે ગંગા માર્કેટિંગ કાર્યરત છે. જ્યા સર્વિસ માટેનો વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ ઉપલબ્ધ છે. સાથે ઘેર અથવા વ્યવસાયિક સ્થળ ઉપર 24કલાક સર્વિસ પણ આપવામાં આવે છે. અહીં ડોમેસ્ટિક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટના તમામ સ્પેર પાર્ટસ હોલસેલ ભાવે વેચાણ કરવામાં આવે છે. એકદમ વ્યાજબી ભાવમાં કુશળ ટેકનીશ્યન દ્વારા એકદમ સચોટ માર્ગદર્શન પૂરું પાડી ઈન્સ્ટોલેશનની કામગીરી કરવામાં આવે છે.

અહીં દરેક કંપનીના RO પ્લાન્ટના સ્પેર પાર્ટ્સ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ રાખવામાં આવે છે. 10 લિટર થી 20000 લિટર પ્રતિ કલાકની ક્ષમતા સુધીના તમામ પ્રકારના RO પ્લાન્ટનું વેચાણ તથા રીપેરીંગ કરી આપવામાં આવે છે.

ટોટલી પાણીનુ સોલ્યુશન એક જ જગ્યા પર જેમ કે ઓફિસ ,ફેકટરી, કે સ્કૂલ માટે ઠંડુ પાણી, ફ્લેટ,મકાન, ફેકટરી કે હોસ્ટેલ માટે ગરમ પાણી, શુદ્ધ પીવાનું પાણી, DM પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ કે અન્ય કોઈ પણ પાણીના પ્લાન્ટની સમસ્યાનું ગંગા માર્કેટિંગ દ્વારા સમાધાન આપવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.

રવિ પટેલ

મો.નં.8000337788
મો.નં.8320989915