ઉદ્યોગોને એ ટુ ઝેડ સ્ટીલ (SS) પ્રોડક્ટ મળશે ફાયદા સાથે : માઈક્રો સ્ટીલનો પ્રારંભ

 

ગુણવત્તા સાથે ભાવની પણ ખાતરી : , પટ્ટા, પટ્ટી, સર્કલ, શીટ, પાઇપ, વાયર સહિતની તમામ જરૂરિયાતની સ્ટેઇનલેશ સ્ટીલની પ્રોડક્ટની વિશાળ વેરાયટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉદ્યોગોને એ ટુ ઝેડ સ્ટીલ પ્રોડક્ટ ફાયદા સાથે મળશે. કારણકે ખાસ ઉદ્યોગો માટે શહેરમાં માઈક્રો સ્ટીલ કાર્યરત થયું છે. જ્યાં ગુણવત્તાની સાથે ભાવની પણ ખાતરી આપવામાં આવશે. તો એક વખત જરૂર પધારો.

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીક વ્રજ ટાવરમાં દુકાન નંબર 1માં માઈક્રો સ્ટીલનો પ્રારંભ થયો છે. અહીં , પટ્ટા, પટ્ટી, સર્કલ, શીટ, સ્કવેર પાઇપ, રાઉન્ડ પાઇપ, સ્કવેર બાર, હેક્સ બાર, કોઇલ, રાઉન્ડ બાર, એંગલ, સર્કલ, પ્લેટ, ફ્લેન્ગ, વાયર મેશ, ફિટિંગ્સ, રોડ, નટ બોલ્ટ સહિતની એસએસ પ્રોડક્ટ 304, 304L, 303, 316L, 202, 321, 310, 410 સહિતના ગ્રેડમાં ઉપલબ્ધ છે.

સિરામિક ઉદ્યોગો અને પેપરમિલની જરૂરિયાતની તમામ સ્ટીલ પ્રોડક્ટ અહીંથી મળશે. સ્ટેનલેશ સ્ટીલની પ્રોડક્ટની વિશાળ વેરાયટી અહીં ઉપલબ્ધ છે. ઉપરાંત કિલનની નોઝલ પણ બનાવી આપવામાં આવે છે.

કિશનભાઈ
મો.નં. 8866551276
મો.નં. 9978551276