માત્ર 4 મિનિટમાં 120 દાખલા ગણી રાજ્યકક્ષાએ પ્રથમ આવતી મોરબીની નિત્યા

- text


મોરબી : મોરબીની 8 વર્ષની વિદ્યાર્થિની નિત્યએ માત્ર ચાર જ મિનિટમાં 120 દાખલા ગણી રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

મોરબીની નીત્યા જગદીશભાઈ ઘોડાસરાએ 120 દાખલા માત્ર 4 જ મિનિટમાં ગણી પૂરા કર્યા હતા અને અલોહા ગુજરાતમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. વિદ્યાર્થિનીની આ સિદ્ધિ બદલ ચોતરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text

- text