ટંકારામાં ‘આપ’ના ઉમેદવાર સંજય ભટાસણા કાલે શુક્રવારે ફોર્મ ભરશે

- text


ટંકારા : ‘આપ’ના ઉમેદવાર સંજય ભટાસણા વિધાનસભા સીટની ઉમેદવારી માટે આવતીકાલે સવારે 10:00 કલાકે ફોર્મ ભરવા જશે.

66 ટંકારા-પડધરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસણાનો ઉમેદવારી ફોર્મ ભરવા જવાનો કાર્યક્રમ નક્કી થઈ ચૂક્યો છે, જે મુજબ તેઓ તમામ કાર્યકર્તાઓ અને જાહેર જનતાને સાથે રાખી આવતીકાલ તારીખ 11/11/2022 ને શુક્રવારે સવારે 10:00 કલાકે મોરબી જિલ્લા કાર્યાલય, અવની ચોકડીથી મામલતદાર કચેરી – ટંકારા ખાતે વિધાનસભા સીટની ઉમેદવારી માટે ફોર્મ ભરવા જશે.

- text

- text