ટંકારા બેઠક ઉપર આજે બે ફોર્મ ઉપડયા

- text


 

ટંકારા : 66 – ટંકારા વિધાનસભા બેઠક માટે આજના દિવસે કુલ બે ફોર્મ ઉપડયા હતા જેમાં અપક્ષ ઉમેદવાર પંચાલ કરશનભાઈ ભુરાભાઈ અને હરેશભાઈ પેથાભાઈ ટુંડીયા બહુજન સમાજ પાર્ટી વતી ફોર્મ ઉપડયા હતા એ સાથે જ ટંકારા બેઠકમાં અત્યાર સુધીમાં કુલ 22 ફોર્મ ઉપડયા છે.

 

- text