મોરબીના ત્રાજપરમા જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર અવેડા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા સંજય ઉર્ફે ચનો સવજી કુંવરિયા અને નવઘણ અવચર રાઠોડ નામના બે આરોપીઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 730 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text