ઝુલતા પુલ દુર્ઘટના : વધુ બે મૃતદેહ મળ્યા, મૃત્યુઆંક 134એ પહોચ્યો

- text


મૃતકોમાં મોરબી જિલ્લાના 100, રાજકોટ જિલ્લાના 15, અમદાવાદના 4, દ્વારકાના 1, જામનગરના 5, કચ્છના 5 અને સુરેન્દ્રનગરના 4 લોકો

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં વધુ બે મૃતદેહ મળતા મૃત્યુઆંક 134એ પહોંચ્યો છે. જો કે હાલ સુધી સર્ચ ઓપરેશન યથાવત રહ્યું છે. હજુ બચાવ કાર્યની ટિમો મચ્છુ નદીને ધમરોળી રહી છે.

મોરબીમાં ગઈકાલે મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડતા મોતનું તાંડવ સર્જાયું હતું. 132 લોકોના મૃતદેહ મળ્યા બાદ વધુ 2 લોકોના મૃતદેહ મળતા તંત્રના જાહેર કર્યા અનુસાર મૃત્યુઆંક 134 થયો છે. આ મૃતકોમાં મોરબી જિલ્લાના 100, રાજકોટ જિલ્લાના 15, અમદાવાદના 4, દ્વારકાના 1, જામનગરના 5, કચ્છના 5 અને સુરેન્દ્રનગરના 4 લોકો છે. જ્યારે મોરબી જિલ્લાના મૃતકોમાં 100 લોકોમાંથી મોરબી તાલુકાના 94 હળવદના 1, ટંકારાના 4 અને વાંકાનેરના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.

- text

134 મૃતકોના નામની યાદી

1 ચેતનભાઈ બેચરભાઈ પરમાર- 28 મોરબી
2 દિનેશભાઈ સોંડાભાઈ ગરીયા- 10, મોરબી
3 મેરૂ ટીડા ભરવાડ- 21, મોરબી
4 ભુપત છગન પરમાર- 30, રાજકોટ
5 સુરજ મોહનભાઈ વાલ્મીકી- 18, રાજકોટ
6 રાહુલ મનુભાઈ વાઘેલા- 30, મોરબી
7 મુસ્કાનબેન ઈનીશા નુરશા- 22, મોરબી
8 મહેશ નાગજી છત્રોલા- 35, મોરબી
9 ઓસમાણ સુમરા- 37, મોરબી
10 પરેશ વશરામ મકવાણા- 35, મોરબી
11 ધૃવી ભાવેશ ભીંડી- 15, મોરબી
12 વીજય ગણપત રાઠોડ- 20, મોરબી
13 નીતાબેન સતીષભાઈ દેસાઈ- 40, મોરબી
14 નિસર્ગ ભાવેશ ભીંડી- મોરબી
15 ફિરોજ જુમા સુમરા- 26, મોરબી
16 મીરાબેન હર્ષકુમાર ઝાલાવાડીયા- 27, રાજકોટ
17 યશ કુંભરવાડીયા- 12, મોરબી
18 માયાબેન રૂપેશભાઈ ડાભી- 18, મોરબી
19 તન્મય નિતીન વડગામા- 10, રાજકોટ
20 ધામાબેન ધર્મેશભાઈ અમૃતિયા- 40, મોરબી
21 અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા- 28, મોરબી
22 જયાબા ગંભીરસિંહ જાડેજા- 65, મોરબી
23 નિશારભાઈ ઈકબાલભાઈ સિપાહી- 18, મોરબી
24 શૈલેષભારતી ધૃવભારતી ગૌસ્વામી- 30, મોરબી
25 ગીરીશભાઈ જગદીશભાઈ મકવાણા- 12, મોરબી
26 ભૌતિકભાઈ નટવરલાલ ખાણધર- 26, દ્વારકા
27 સોહીલમીયા રફીકમીયા કાદરી- 22, મોરબી
28 સોહમ મનોજભાઈ દાફડા- 13, રાજકોટ
29 રેશમાબેન અલીમામદભાઈ કુંભાર- 18, કચ્છ
30 સાયનાબેન આદમભાઈ પણકા- 15, મોરબી
31 મનીષાબેન રાજેશભાઈ ચૌહાણ- 21, મોરબી
32 રાજ ગૌતમભાઈ પરમા- 9, મોરબી
33 વીર ગૌતમભાઈ પરમાર- 5, મોરબી
34 શ્યામ રૂપેશભાઈ ડાભી- 6, મોરબી
35 તમન્ના બાપુશા બાનવા-9, જામનગર
36 ભૂમીબેન હશેભાઈ અમૃતિયા- 20, મોરબી
37 પૃથ્વીભાઈ મનોજભાઈ દાફડા- 8, રાજકોટ
38 ગૌતમ હેમંતભાઈ પરમાર- 27, મોરબી
39 પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા- 19, મોરબી
40 રવીરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા- 10, મોરબી
41 આમીયા આરીફસાહ નુરશા- 9, મોરબી
42 રીયાઝ રહેમાન ભટી- 18, મોરબી
43 અસદહુશેન માથેરી- 8, કચ્છ
44 આરવ ભાર્ગવ દેત્રોજા- 6, મોરબી
45 આનંદ મનસુખ સિંધવ- 22, સુરેન્દ્રનગર
46 ભાર્ગવ કાંતિલાલ દેત્રોજા- 33, મોરબી
47 મીતરાજસિંહ અરવિંદસિંહ જાડેજા- 12, મોરબી
48 ધવલ જયેશ દોશી- 18, મોરબી
49 અશોક જેસંગ ચાવડા- 38, અમદાવાદ
50 હિંસાબેન રૂપેશભાઈ ડાભી- 31, મોરબી
51 ઉષાબા ભુપતસિંહ ઝાલા- 22, સુરેન્દ્રનગર
52 આયબા ધર્મેન્દ્રભા ગાંબરૂ- 12, મોરબી
53 ઈલાબેન મહેશભાઈ છત્રોલા- 32, મોરબી
54 નફીસાબેન મહેબુબ મીરા- 18, મોરબી
55 હિનીફ હુશેન કુંભાર- 18, કચ્છ
56 સુજલ હરેશભાઈ ચાવડા- 14, રાજકોટ
57 ધર્મરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા- 10, મોરબી
58 કિષ્નાબા પ્રતાપસિંહ જાડેજા- 26, મોરબી
59 રૂક્ષાનાબેન રસીદભાઈ ચૌહાણ- 48, રાજકોટ
60 હાર્દિકભાઈ અશોકભાઈ ફળદુ- 35, મોરબી
61 નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- 22, મોરબી
62 નીતીનભાઈ પ્રાણજીવનભાઈ વડગામા- 37, રાજકોટ
63 ચીરાગ કાનજી ચૌહાણ- 29, મોરબી
64 જાનવી હરેશભાઈ અમૃતિયા- 20, મોરબી
65 માહીબેન દર્શનભાઈ જોત્રીયાણી- 7, મોરબી
66 ધૃવીબેન મહેશભાઈ મોરવાડીયા- 8, મોરબી
67 અવેશભાઈ ઓસમાણભાઈ સુમરા- 7, મોરબી
68 સુદાશા ઓસમાણભાઈ સુમરા- 9, મોરબી
69 હિરેન ડાયાભાઈ ચાવડા- 20, દ્વારકા
70 રાજ ભગવાનજીભાઈ કુંભરવાડીયા- 13, મોરબી
71 ભૂમિકાબેન રાયધનભાઈ સોઢીયા- 19, મોરબી
72 ભાવેશભાઈ મનસુખભાઈ ભીંડી- 40- મોરબી
73 નૈતિકભાઈ મહેશભાઈ છત્રોલા- 11, અમદાવાદ
74 સંગીતાબેન ભૂપતભાઈ પરમાર- 30, રાજકોટ
75 દુરુક સતીષભાઈ ઝાલા- 2, મોરબી
76 મિરલબેન હાર્દિકભાઈ ફળદુ- 34, મોરબી
77 ધ્વનીબેન નરેન્દ્રભાઈ પરમાર- 10, મોરબી
78 નસીમબેન બાપુશા બાનવા- 33, જામનગર
79 ધાર્મીકભાઈ રાજેશભાઈ મુછડીયા- 21, મોરબી
80 એકતાબેન ચિરાગભાઈ જીવાણી- 25, મોરબી
81 ભાવેશભાઈ દર્શનભાઈ જોગીયાણી-4, મોરબી
82 વસીમભાઈ અલીભાઈ સુમરા- 22, મોરબી
83 રવિભાઈ રમણીકભાઈ પરમાર- 17, મોરબી
84 મનિષભાઈ અનિલભાઈ પરમાર- 18, મોરબી
85 સાહિલ દિલાવરભાઈ સમા- 17, મોરબી
86 અરમાન ઈરફાનભાઈ કાસમાણી- 14, મોરબી
87 નવાજ બાપુશા બાનવા- 10, જામનગર
88 અનીશાબેન આરીફશા જુશા- 28, મોરબી
89 અફરીઝશા આરીફશા નુરશા- 5, મોરબી
90 કુંજલબેન શૈલેષભાઈ રૈયાણી- 13, મોરબી
91 પ્રવિણસિંહ હઠુભા ઝાલા- 32, મોરબી
92 તુષાર રુપેશભાઈ ડાભી- 7, મોરબી
93 કપિલભાઈ મનુભાઈ રાણા- 33, મોરબી
94 જગદીશભાઈ મનસુખભાઈ રાઠોડ- 20, મોરબી
95 ચિરાગભાઈ રાજેશભાઈ મુછડીયા- 21, મોરબી
96 અમીરભાઈ રસીકભાઈ ખલીરા- 25, મોરબી
97 સંદીપભાઈ રાજેશભાઈ સનુરા- 19, મોરબી
98 અશહદ આશીફ મકવાણા- 8, મોરબી
99 હબીબ ઉલ એસ. કે. મહેબૂબ શેખ- 16, મોરબી
100 અલ્ફાઝખાન હજહીઝુલાખાન પઠાણ- 20, મોરબી
101 ભરતભાઈ વનરાવનદાસ ચોકસી- 62, મોરબી
102 પ્રશાંત શૈલેષ મકવાણા- 35, મોરબી
103 શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા- 10, મોરબી
104 ભૌતિક વિનોદભાઇ સોઢીયા- 16, મોરબી
105 શોભનાબેન ભાર્ગવભાઈ દેત્રોજા- 30, મોરબી
106 રોશનબેન ઇલ્યાસભાઇ પઠાણ- 32, મોરબી
107 મહમદ ઇલ્યાસભાઇ પઠાણ- 3, મોરબી
108 કમળાબેન મુકેશભાઇ બારડ- 34, કચ્છ
109 દિવ્યાંશીબા પ્રતાપસિંહ જાડેજા-5, મોરબી
110 ચેિતનભાઈ રાજુભાઈ મુછડીયા-15, મોરબી
111 રાહુલભાઇ ભુપતભાઈ ગરધરીયા-26, મોરબી
112 આનંદભાઇ બીપીનભાઈ સાગઠીયા-13, મોરબી
113 દેવીકાબા પ્રતાપસિંહ જાડેજા-7, મોરબી
114 માયાબેન ઇલ્યાસભાઇ પઠાણ-6, મોરબી
115 યુવરાજભાઇ મહેશભાઈ મકવાણા-12, મોરબી
116 જુમાભાઈ સાજણભાઇ માજોઠી-31, મોરબી
117 ચંદ્રીકાબેન ગૌતમભાઈ પરમાર-25, મોરબી
118 માહીનુર જુમાભાઈ માજોઠી-7, મોરબી
119 ફેઝાન જુમાભાઈ માજોઠી-6, મોરબી
120 એઝાઝશા અબ્દુલશા શાહમદાર-19, મોરબી
121 હુશેનભાઈ દાઉદભાઈ આકળા-46, કચ્છ
122 હિયાત વરૂણભાઈ ચોકસી-15, મોરબી
123 શાનીયાબેન રસીદભાઈ ચૌહાણ-37, રાજકોટ
124 શાબાન આશીફભાઈ મકવાણા-27, મોરબી
125 સોનલબેન પ્રશાંતભાઈ મકવાણા-33, મોરબી
126 પાયલબેન દીનેશભાઈ ગરીયા-15, મોરબી
127 પુનમબેન ખીમજીભાઈ મકવાણા-20, મોરબી
128 મુમતાજબેન હબીબભાઈ મકવાણા-62, મોરબી
129 મીતલબેન ભાવેશભાઈ સોની-40, મોરબી
130 ભાવનાબેન અહોકભાઈ ચાવડા-34, અમદાવાદ
131 વિમાજભાઈ ભુપતભાઈ પરમાર-8, રાજકોટ
132 રૂદ્ર મયુરભાઈ જેઠલોજા-8, મોરબી
133 સમા સાહિલ દિલાવર-17, મોરબી
134 તોફિક અલ્તાફ અજમેરી-17, મોરબી

- text