મોરબીના જેતપર રોડ પરથી બાળક મળી આવ્યું, વાલી વારસની શોધખોળ

- text


મોરબી : આજ તારીખ ૨૭/૧૦/૨૦૨૨ ના રોજ મોરબીના ચાઈલ્ડ લાઇન ટીમ ને જેતપર રોડ Luxuria બીઝનેશ પાર્ક આજુ બાજુ ના વિસ્તાર માંથી બાળક મળી આવેલ છે. બાળકની પૂછ પરછ કરતા તેમનું નામ શુભમ જણાવેલ છે અને ઉંમર આશરે 6 વર્ષ છે જો આ બાળક ના વાલી વારસદાર વિશે કંઈ પણ માહિતી મળે તો મોરબી પોલીસ સ્ટેશન બી – ડિવિઝન અથવા તો ચાઈલ્ડ લાઈન ટીમ નો ૯૩૧૬૭૫૫૩૧૧નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text