હોમ એપ્લાયન્સીસ ખરીદવા છે ? તો સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સમાં ચાલી રહી છે ધમાકેદાર ઓફર્સ

 

મેગા ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, 0% ફાઈનાન્સ, ફ્રી બ્રાન્ડેડ શ્યોર ગીફ્ટ, સાથે જ મોરબીમાં ફ્રી હોમ ડિલિવરી

મોરબી જિલ્લાના સૌથી વિશાળ અને વ્યાજબી ભાવ માટે પ્રખ્યાત એવા ભરોસાપાત્ર શો-રૂમની મુલાકાત લેવા આજે જ પધારો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સમાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. તો ઇલેક્ટ્રોનિકસ ઉપકરણો વસાવી દિવાળીને ખાસ બનાવો.આ માટે આજે જ શો-રૂમની મુલાકાત લ્યો.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે પ્રભુકૃપામાં 4 માળનો ભવ્ય સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ કાર્યરત છે. સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ ઉપર હજારો ગ્રાહકોએ જે વિશ્વાસ મુક્યો છે. તે બદલ સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ તેમનો આભાર વ્યક્ત કરે છે સાથે મોરબીવાસીઓને શ્રેષ્ઠ પ્રોડક્ટ, શ્રેષ્ઠ સર્વિસ સાથે આપવાનો વાયદો પણ કરે છે.

અહીં એલઇડી, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન, એસી, ઓવન, હોમ થિયેટર, સહિતની તમામ આઇટમો મળે છે. અહીં સોની, એલજી, સેમસંગ, પેનાસોનિક, લોયડ, મીત્સુબીશી, ઓજનરલ, ડાઇકિન, કેલ્વિનેટર, બીપીએલ, જેબીએલ તથા માઈક્રો ફાઇન જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ મળે છે. ઉપરાંત અહીં નટરાજની ઘરઘંટીની પણ વિશાળ રેન્જ છે.

અહીં દિવાળીની ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં મેગા ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, 0% ફાઈનાન્સ, ફ્રી બ્રાન્ડેડ શ્યોર ગીફ્ટ, સાથે જ મોરબીમાં ફ્રી હોમ ડિલિવરી આપવામાં આવી રહી છે.

સિટી લાઈટ મેગા મોલ દ્વારા સસ્તા ભાવ સાથે બેસ્ટ સર્વિસની ખાતરી આપવામાં આવે છે. અહીં વિશાળ ડિસ્પ્લે અને પાર્કિંગની સુવિધા તેમજ વેલ બીહેવીયર અને નોલેજેબલ સ્ટાફ છે. શો રૂમ રવિવારે પણ ખુલ્લો હોય છે. આજે જ ઓફર્સ, સેલ્સ સર્વિસ અને સેવાનો લાભ લેવા પધારો.

વધુ વિગત માટે અવિનાશભાઈ મો.નં. 7383875839 અથવા અભિભાઈ મો.નં. 9016022220નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

ઇન્સ્ટાગ્રામ

https://www.instagram.com/citylight_electricals_morbi/

ફેસબુક

https://www.facebook.com/citylight.electricals