વાંકાનેરના લાલપર ગામની સીમમાં જીનિંગ ફેકટરીમાં વિજશોકથી યુવાનનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ જીવનધારા કોટન મિલમાં કલર કામ કરતી વેળાએ વીજ તારને અડકી જતા રાજા વડલા ગામે રહેતા મોઇનભાઈ જાકિરહુસેન ડંડીયા ઉ.33 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text