વાંકાનેરમા દારૂની પોણી બાટલી સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે અમરસિંહજી હાઈસ્કૂલ નજીકથી ઇરફાન નૂરમામદભાઈ મકવાણા નામના ઇસમને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની પોણી ભરેલી બોટલ દારૂ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લીધો હતો. આરોપીએ દારૂની આ બોટલ ઇરફાન ઉર્ફે રોટલી ઇબ્રાહિમભાઈ તરિયા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text