વાંકાનેરના કણકોટમા દાઝી જતા યુવતીનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા કાજલબેન અશોકભાઇ સુથાર નામની 26 વર્ષીય યુવતીનું અગમ્ય કારણોસર જાતે સળગી જતા દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text