હળવદના ચરાડવામા ગાંઠિયાનો ધંધાર્થી દારૂની 6 બાટલી સાથે પકડાયો

- text


હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે ચરાડવા ગામના નવા તળાવ પાસે ગાંઠિયાની દુકાન ધરાવતા મહેશ ઉર્ફે મુન્નો ભોજાભાઈ મુંધવા નામના શખ્સને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text