મોરબીના આધેડે ધ્રુવનગરની સીમમાં ઝેરી દવા પી લીધી

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર લવ હિલ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ જૂનાગઢના હીરાભાઈ ખીમજીભાઈ બેરા ઉ.56 નામના આધેડે ધ્રુવનગર ગામની સીમમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text