ટંકારાના વિરપર ગામે આગામી શુક્રવારે ગૌશાળાના લાભાર્થે ધાર્મિક નાટક તેમજ કોમિક ભજવાશે

- text


ટંકારા : ટંકારાના વિરપર ગામે આગામી તારીખ 30/9/2022 ને શુક્રવારના રોજ ગૌશાળાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક તેમજ કોમિકનું આયોજન કરાયું છે.

ગૌ સેવા યુવક મંડળ વિરપર દ્વારા આગામી શુક્રવારે રાત્રે 10:00 કલાકે કામધેનુ આશ્રમ ખાતે મહાન ધાર્મિક નાટક બાવો ધૂંધળી નાથ યાને અમરનગરી ઢાંક સાથે પેટ પકડીને હસાવતું કોમિક ભીખુડાનું ઘરઘેણું રજુ કરવામાં આવશે. નાટક તેમજ કોમિક નિહાળવા સર્વે ગ્રામજનોને આયોજકો વતી અનુરોધ કરાયો છે.

- text

- text