ટંકારાના નસીતપર ગામે કૂવામાં પડી જતા ખેતમજૂરનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે મહેશભાઇ ભગવાનજીભાઇ રંગપરીયાની વાડીના કૂવામાં પડી જતા રાજપર ગામે રહેતા ખેતમજૂર દિપકભાઇ ગુમાનસિંગ ભુરીયા, ઉ.37નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text