વાંકનેર બાઉન્ડ્રી નજીક કૂતરું આડુ ઉતરતા બાઇકમાં બેઠેલ વૃદ્ધનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકનેર બાઉન્ડ્રી નજીક લીંબાળાધાર પાસે ગત.તા.3 જુલાઈના રોજ ત્રીપલ સવારી બાઈક આડે કુતરૂ ઉતરતા સુલેમાનભાઈ હાસમભાઈ શાહમદાર ઉ.70 રે.મોરબી વાળાનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર ફારૂકભાઇએ વાંકનેર પોલીસ મથકમાં બાઈક ચાલક મહેશભાઈ સાદુળભાઈ ચૌહાણ રે. ચોટીલા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text