ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા 20મીએ મોરબીમાં

- text


મોરબી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા આગામી તા.20 સપ્ટેમ્બરના રોજ મોરબી આવી રહ્યા હોવાની વિગતો સાંપડી રહી છે. મોરબીમાં તેઓ રોડ શો કરે તેવી પણ શકયતા જોવાઇ રહી છે. જો કે આજે સાંજે મોરબી જિલ્લા ભાજપની બેઠક બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત અંગેની રૂપરેખા તૈયાર કરાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text