મોરબીના સો ઓરડી વિસ્તારમાં યુવાને ગળેફાંસો ખાધો

- text


મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રાહુલભાઇ છગનભાઇ મકવાણા ઉ.23 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text