ટંકારા તાલુકાના નાગરિકોને આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા અનુરોધ

- text


ટંકારા : ટંકારા તાલુકાના તમામ ગામોમાં આયુષ્યમાન કાર્ડનો કેમ્પ ચાલુ છે.જેમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે કેમ્પમાં કાર્ડ કઢાવી લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટંકારા તાલુકામાં હાલમાં તમામ ગામોમાં આયુષ્યમાન ભારત યોજનાના લાભ માટેનો કેમ્પ ચાલુ છે.તો આ હેઠળ તમામ લોકોએ પોતાના ગામના તલાટી મંત્રી, આંગળવાડીના બહેનો તથા ગ્રામ પંચાયતના VCE નો સંપર્ક કરી આવકના દાખલા કઢાવી જરૂરી ડોક્યુમેન્ટ આપી આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા માટે તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર,તાલુકા હેલ્થ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.નોંધનીય છે કે તા.28થી આજદીન સુધીમાં 1200 આયુષ્યમાન કાર્ડ નીકળેલ છે.

- text

- text