મોરબીના જુગાડી અડ્ડાને 2 વર્ષ પૂર્ણ થતાં ધમાકેદાર ઓફર : આજે તા.5એ વડાપાઉંમાં બાય વન ગેટ વન ફ્રી

 

એકથી એક ચડીયાતો ટેસ્ટ ઘરાવતા 16 જાતના વડાપાઉ ઉપર ઓફરનો લાભ મળશે : ઓફર પાર્સલ ઉપર લાગુ નહિ પડે

મોરબી 🙁 પ્રમોશનલ આર્ટીકલ)સ્વાદના શોખીનોના મનપસંદ એવા જુગાડી અડ્ડાને આજે સોમવારે 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ અવસર ઉપર મોરબીવાસીઓ માટે 16 જાતના વડાપાઉં ઉપર ખાસ બાય વન ગેટ વન ફ્રીની ઓફર મુકવામાં આવી છે. તો આ ઓફરનો લાભ લેવા જરૂર પધારો.

મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટોપ પાસે આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં શોપ નં.4માં જુગાડી અડ્ડા કાર્યરત છે. ‘જુગાડી અડ્ડા’ તે મુંબઈની ખ્યાતનામ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી છે. અહીં વડાપાવ, સમોસા, ભજીયા, બર્ગર, મેગી,સેન્ડવીચ અને ફ્રેન્ચફ્રાઇસ સહિતની આઇટમો મળે છે. અહીં જમ્બો વડાપાઉં, જંગલી વડાપાઉં, વડા પ્લેટ, ભજીયા પ્લેટ, તંદુરી વડાપાઉં, BBQ વડાપાઉં, સેઝવાન વડાપાઉં, ચીઝ વડાપાઉં, મેયો વડાપાઉં, પેરી પેરી વડાપાઉં, ટેંગી સન્ની વડાપાઉં, ગોડફાધર વડાપાઉં, વીઆઈપી વડાપાઉં, ઇન્ડિ-ઇટાલિઆ વડાપાઉં, જંતર- મંતર વડાપાઉં અને ભાઈ સ્પે. વડાપાઉ આઇટમો ઉપલબ્ધ છે.

જુગાડી અડ્ડાને 2 વર્ષ પૂર્ણ થતાં હોય આજે તા.5ને સોમવારના રોજ ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં તમામ જાતના વડાપાઉં ઉપર બાય વન ગેટ વન ફ્રી આપવામાં આવશે. આ ઓફરનો કોઈ પણ પાર્સલ સર્વિસ ઉપર નહીં મળે. તો પરિવાર કે મિત્રોની સંગાથે અહીં ઓફર્સ સાથે સ્વાદનો ચટાકો માણવા પહોંચી જાવ.

અહીંનું ફૂડ મોરબીવાસીઓ ઘરે બેઠા જીકેન્ઝા, સ્વીગી કે ઝોમેટો ઉપરથી સરળતાથી ઓર્ડર કરી ડિલિવરી મેળવી શકે છે.

ભવ્ય શેરસીયા
મો.નં.9909586000
હર્ષ શેરસીયા
મો.નં.9512095420

અમારી બીજી બ્રાન્ચ ભાઈ કા અડ્ડા મહેન્દ્રનગર ચોકડી ખાતે કાર્યરત છે.
હર્ષભાઇ શેરસીયા
મો.નં. 95120 95420