દિવાળી માટે ફ્લેમિંગો લઈને આવ્યું છે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તુર્કી, યુરોપ,આફ્રિકા, વિએતનામ, સિંગાપોરના આકર્ષક પેકેજ

 

એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આકર્ષક કિંમતે : આજે જ બુક કરો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના દિવાળીના વેકેશનને યાદગાર બનાવવા ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. અનેકવિધ આકર્ષક ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમા ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તુર્કી, યુરોપ,આફ્રિકા, વિએતનામ, દુબઇ, સિંગાપોર, મલેશિયાના એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આપવામાં આવી રહ્યા છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો.


ફ્લેમિંગો ટુર્સ
બેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે,
સરદાર રોડ, મોરબી
મો.નં. 9712958501


ન્યુઝીલેન્ડ એક્સપિરિયન્સ

આ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. જે 22 ઓક્ટોબરથી શરૂ થશે. ક્રાઈસ્ટ ચર્ચમાં 1 રાત્રી, ટ્વીઝલમાં 1 રાત્રી, ટ્વીન્સ ટાઉનમાં 3 રાત્રી, ઓકલેન્ડમાં 1 રાત્રી, રોટ્રુઆમાં 2 રાત્રી, પાઇહિઆમાં 2 રાત્રી અને ફ્લાઈટમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 12 લંચ અને 11 ડિનર સામેલ રહેશે.


ઓસ્ટ્રેલિયા એક્સપિરિયન્સ

આ પેકેજ 11 રાત્રી અને 12 દિવસનો છે. જે 22 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 27 ઓક્ટોબરથી શરૂ થશે. મેલબોર્નમાં 3 રાત્રી, સિડનીમાં 3 રાત્રી, કેયરન્સમાં 2 રાત્રી, ગોલ્ડ કોસ્ટમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 11 ડિનર સામેલ રહેશે.


ટેન્ટલીઝિંગ તુર્કી વિથ મહારાજ

આ પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. જે 24 ઓક્ટોબરથી શરૂ થશે. ઇસ્તાનબુલમાં 3 રાત્રી, કેપેડોકીયામાં 2 રાત્રી, એન્ટેલ્યામાં 3 રાત્રી, પામુક્લેમાં 1 રાત્રી, કુસદાસીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 10 બ્રેકફાસ્ટ, 1 બ્રન્ચ, 7 લંચ, 1 પેકડ લંચ, 1 લોકલ લંચ, 11 ડિનર સામેલ રહેશે. આ પેકેજમાં સાથે મહારાજ રહેશે. જે ઇન્ડિયન ભોજન બનાવીને પીરસશે.


યુરોપિયન ડ્રિમ્સ

આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. જે 23 ઓક્ટોબરથી શરૂ થશે. પેરિસમાં 3 રાત્રી, ઝુરિચમાં 1 રાત્રી, એન્જલબર્ગમાં 2 રાત્રી, જીનીવામાં 1 રાત્રીનું રોકાણ રહેશે. આ પેકેજમાં 7 કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ, 4 ઇન્ડિયન લંચ, 2 પેકડ લંચ, 7 ઇન્ડિયન ડિનર સામેલ રહેશે.


હાઈલાઇટ્સ ઓફ સાઉથ આફ્રિકા

આ પેકેજ 10 રાત્રી અને 11 દિવસનું છે. જે 20 ઓક્ટોબરથી શરૂ થશે. જ્હોનીસબર્ગમાં 1 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 4 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 10 બ્રેકફાસ્ટ, 8 લંચ અને 10 ડિનર સામેલ રહેશે.


એક્ઝોટિક વિએતનામ

આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનો છે. જે 25 ઓક્ટોબરે શરૂ થશે. હો ચી મીન સિટીમાં 3 રાત્રી, દા નાનંગમાં 2 રાત્રી, હનોઇમાં 1 રાત્રી, હલોંગમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 8 બ્રેકફાસ્ટ, 8 લંચ અને 7 બ્રેકફાસ્ટ સામેલ રહેશે.


દુબઇ બોનાન્ઝા વિથ અબુધાબી

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. જે 24, 25 ઓક્ટોબરથી શરૂ થશે. આ પેકેજમાં 4 રાત્રી દુબઇ, અબુધાબીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 1 બ્રન્ચ, 1 લંચ, 5 ડિનર, 1 બાર્બીક્યું ડિનર અને 1 પેકડ મિલ સામેલ રહેશે.


સાઉથ-ઇસ્ટ ધમાકા સિંગાપોર- મલેશિયા વિથ ક્રુઝ

આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 26 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં સિંગાપોરમાં 3 રાત્રી, ક્રુઝમાં 2 રાત્રી, જેન્ટિંગ આઇલેન્ડમાં 2 રાત્રી, કુલાલ્મપુરમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 લંચ અને 7 ડિનર તથા 2 મિલ કુપન સામેલ રહેશે.


 

ડિસ્કવરી સિંગાપોર- મલેશિયા વિથ ક્રુઝ

આ પેકેજ 8 રાત્રી અને 9 દિવસનું છે. જે 12 સપ્ટેમ્બર, 10 ઓક્ટોબર, 14 અને 28 નવેમ્બર, 12 અને 26 ડિસેમ્બર, 9 અને 23 જાન્યુઆરી, 13 અને 27 ફેબ્રુઆરી, 20 માર્ચથી શરૂ થશે. જેન્ટિંગ આઇલેન્ડમાં 2 રાત્રી, કુલાલ્મપુરમાં 1 રાત્રી, સિંગાપોરમાં 3 રાત્રી અને ક્રુઝમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 લંચ, 6 ડિનર અને 2 મિલ ( ક્રુઝ પોલિસી) સામેલ રહેશે.


થાય એક્સપિરિયન્સ

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 23 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં 2 રાત્રી ફુકેટ, 2 રાત્રી કરાબી અને 2 રાત્રી બેંગકોકમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 7 લંચ અને 7 ડિનર સામેલ રહેશે.


 

મેજિસ્ટિક કાશ્મીર

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 27 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં 3 રાત્રી શ્રીનગર, 2 રાત્રી પહેલગામ અને 1 રાત્રી ગુલમર્ગમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ અને 6 ડિનર સામેલ રહેશે.