મોરબીમાં પાડા પુલ ઉપરથી પગ લપસતા વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના પાડા પુલ ઉપરથી પગ લપસી જતા વુંદાવન પાર્ક માં એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રસિંહ ઉર્ફ જીતેન્દ્રભાઇ બળવંતસિંહ ઉર્ફ બાબુભાઇ ઠાકોર, ઉ.71નું મૃત્યુ નીપજ્યું હતી.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text