કોરોના અપડેટ : નવા 2 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 22 થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે રવિવારે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 22 થયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 136 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં માળિયા ગ્રામ્યના 2 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે એક પણ દર્દી રિકવર થયા નથી. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ વધીને 22 થઈ ગયા છે.

 

- text