મોરબીના રોહીદાસપરામાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં રોહિદાસપરામા રહેતાપ્રવિણભાઇ લાભુભાઇ સોલંકીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા મૃત્યુ નિપજ્યુ હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text