મોરબી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભક્તિ યોગ કેન્દ્રના વિદ્યાર્થીઓએ મેદાને માર્યુ

- text


મોરબી : મોરબી જિલ્લામાં અભિનવ સ્કૂલ ખાતે યોજાયેલ મોરબી યોગાસન સ્પોટ્સ ચેમ્પિયનશિપમાં ભક્તિ યોગ કેન્દ્રના વિદ્યાર્થીઓ શ્વેતા ડાભીએ ટ્રેડિશનલ યોગાસન અને આર્ટિસ્ટિક સિંગલમાં પ્રથમ તેમજ દેવાંશી મારવણીયા નો ટ્રેડિશનલ યોગાસન અને આર્ટિસ્ટિક સિંગલમાં બીજો નંબર મેળવ્યો. તેમજ આર્ટિસ્ટિક પેર(ગ્રુપ)માં બંનેએ પ્રથમ નંબર મેળવ્યો. તે બદલ ખુબ ખુબ અભિનંદન. હવે રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિ કરશે. તેવું તેમના યોગ કોચ વાલજી ડાભીએ જણાવેલ.

- text

- text