સુલતાનપુર પ્રા.શાળાના શિક્ષકનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન

- text


 

માળિયા : તરઘરી ખાતે 76માં તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગરીમાસભર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી દરમ્યાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર કર્મચારીનું સન્માન કરાયું હતું. જેમાં શિક્ષણ ક્ષેત્રે સારી એવી કામગીરી કરનાર સુલતાનપુર પ્રાથમિક શાળાના વનાળીયા ચેતનકુમારને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

- text

- text